Tuesday, 2 March 2021

આઝાદી પછીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર વાંકાનેર તાલુકા પંચાયત માં કેસરીયો લહેરાયો...

વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપનો કેસરીયો લહેરાયો : 24 માંથી 13 પર ભાજપનો વિજય….

 આઝાદી પછીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર વાંકાનેર તાલુકાના પંચાયત ની 24 સીટ માંથી 13 સીટ પર કેસરીયો લહેરાયો. તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું. 

વાંકાનેર યુવરાજ કેશરી દેવ સિંહજી નાં નેતૃત્વમાં કમળ સોળ કળા એ ખીલ્યું

No comments:

Post a Comment