વાંકાનેર ડોક્ટર એસોસિયેશન દ્વારા વાંકાનેર યુવરાજ શ્રી કેશરીદેવસિંહજીનું તથા ભાજપ નાં સક્રિય નેતાનું સન્માન કરવામાં આવ્યું...
આજે રોજ વાંકાનેર ડોક્ટર એસોસિયેશન તરફથી વાંકાનેર તાલુકા પંચાયત આઝાદી બાદ આશરે ૭૦ વર્ષ પછી ઈતિહાસ માં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનુ સાસન આવવાથી તમામ વાંકાનેર વાસીઓ આવકારી રહ્યાં છે ત્યારે વાંકાનેર ડોક્ટર એસોસિયેશન દ્વારા વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના નેતા અને વાંકાનેર યુવરાજ શ્રી કેશરીદેવસિંહજી નું તેમજ વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ વાધજીભાઈ ડાંગરોચા તેમજ જીલ્લા ભાજપ મંત્રી ગોવિંદભાઈ દેસાઈ અમરશીભાઈ મઢવી નું સન્માન કરવામાં આવેલ તેમજ
આ તકે ભારતીય જનતા પાર્ટી વતી વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહજી એ વાંકાનેર ડોક્ટર એસોસિયેશન નો આભાર માન્યો હતો.
No comments:
Post a Comment