વાંકાનેર અરુણોદય સોસાયટી અમરનાથ શિવલિંગ દર્શન અને બ્લડ ડોનેશન કેમ્પ આયોજન.
વાંકાનેરમાં આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય- વાંકાનેર સંસ્થા દ્વારા અરુણોદય સોસાયટી ખાતે મહાશિવરાત્રી નિમિત્તે દર વર્ષની માફક આ વર્ષે પણ અમરનાથ બાબાના પૂર્ણ કદ શિવલિંગ દર્શન અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં વાંકાનેરના ઓમ શાંતિ ઓમ ના અધ્યક્ષ શૌલા દીદી અને સારિકા દીદી, યુવા ભાજપ જગદીશ સિંહ ઝાલા, વિનુભાઈ દોશી મયુર ઠાકર શિવ મંડપ સર્વિસ, મુન્નાભાઈ દિલીપ સન્સ, ચેતન ભાઈ અને શાંતુભા, પ્રવીણભાઈ સોલંકી, વિપુલભાઈ કાપડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ બ્લડ ડોનેશન રાજકોટ લાઈફ બ્લડ ડોનેશન બેંક સ્ટાફ જોડાયો હતો.
No comments:
Post a Comment