વાંકાનેર: વાંકાનેરમાં રાજ મહેલ ની બાજુમાં બિરાજતા જાગનાથ મહાદેવ (મોટરેશ્વર મહાદેવ)મહાપર્વ શિવરાત્રી નિમિત્તે મહાઆરતી યોજાશે...
જાગનાથ મહાદેવ મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ
તા. 11.03.2021 ગુરુવારે
મહા શિવરાત્રી નિમીતે મહાદેવજી નો ભવ્ય શણગાર અને સાથે ભવ્ય મહા આરતી યોજાશે. ધર્મપ્રેમી અને જાહેર દર્શન અને મહાઆરતી માટે નો સમય સાંજે 7:30 કલાકે અને ચાર પ્રહરની આરતી રાત્રિના 10કલાકે, 12કલાકે, 02કલાકે અને 04કલાકે આરતી યોજાશે અને આ સમય દરમિયાન ફાટક ખુલ્લુ રાખવામાં આવશે તો તેનો લાભ લેવા જાગનાથ મહાદેવ મિત્ર મંડળ(મોટેશ્વેર મહાદેવ) વાંકાનેર રાજ મહેલ ની બાજુમાં હાર્દિક આમંત્રણ.....
No comments:
Post a Comment