Saturday, 2 January 2021

વાંકાનેર ખાતે પાટીદાર સુપરમાર્કેટ નો આજથી ધમાકેદાર અને ભવ્ય શુભારંભ....

 વાંકાનેર ખાતે પાટીદાર સુપરમાર્કેટ નો આજથી ધમાકેદાર અને ભવ્ય શુભારંભ....


 નવદીપ ભટ્ટી દ્વારા.
તા: 3 /1 /2021, રવિવાર

આજરોજ વાંકાનેર ના દિવાનપરા મેઇન રોડ  ખાતે પાટીદાર સુપર માર્કેટ નું ભવ્ય ઓપનિંગ સાથે ધમાકેદાર શુભારંભ થઈ ગયો છે.

વાંકાનેરના રવાણી ગ્રુપ અને ગાયત્રી ગ્રુપ વાંકાનેરના સંયુક્ત સાહસ અને સહકાર થી તેમની આગવી સૂઝબૂઝથી તેમનું નવું સોપાન પાટીદાર સુપરમાર્કેટ આજરોજથી ધમાકેદાર શુભારંભ કરી રહ્યું છે, ત્યારે વાંકાનેરની અને ગ્રામ્ય વિસ્તારની જનતાને આ મોંઘવારી ના સમયમાં પાટીદાર સુપર માર્કેટ દ્વારા તદ્દન નજીવા એવા ફક્ત રૂ. 99/- માં દરેક વસ્તુ સૌને પોસાય તેવી વસ્તુ નો અઢળક આઈટમ નો ખજાનો જેવીકે,
પ્લાસ્ટિકવેર, ગ્લાસવેર, એક્રેલિક વેર, હાઉસ હોલ્ડ, ફુટવેર, કિચનવેર, જેન્સવેર લેડીઝવેર ચિલ્ડ્રનવેર, નમકીન,હેન્ડલુમ, ગીફ્ટઆર્ટીકલ, તેમજ ઘર વપરાશ અને 
ઘર સજાવટની અઢળક આઈટમ નો અદભૂત ખજાનો ફક્ત રૂ. 99 માં મળશે.


તો આજે જ પરિવાર સાથે આ પાટીદાર સુપરમાર્કેટ ની મુલાકાત લઈને નવા વર્ષ 2021 ની શુભ શરૂઆત કરો...

સ્થળ::

 પાટીદાર સુપર માર્કેટ

દિવાન પરા મેઈન રોડ, પૂજા પાન ની પાસે, વાંકાનેર.. 

                        અહેવાલ : નવદીપ ભટ્ટી વાંકાનેર 

No comments:

Post a Comment