ગૌસેવક સન્માન
વાંકાનેર તા.૯/૧/૨૧ શનિવાર.
મકર સંક્રાંતિ ના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ હોય છે તે નિમિતે દાન એકત્ર કરવા માટે શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા જુદા જુદા શહેરો માં મંડપ નાખી દાન એકત્ર કરતા ગૌસેવકો નો વિશેષ સન્માન કાર્યક્રમ હતો તો આ અવસરે હું છેલ્લા ૯ વર્ષ થી આ સંસ્થામાં એક ગૌસેવક તરીકે સેવા આપી રહ્યો છું તો આજ ના દિવસે અમારા વાંકાનેરના પૂર્વ સાંસદશ્રી, વી.વી.પી. ઈન્જીનીયરિંગ કોલેજના પ્રમુખશ્રી, વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા સંસ્થાના પ્રમુખશ્રી લલિતભાઈ મહેતા દ્વારા મને મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું તેની યાદગાર તસવીર..
મા.લલિતસાહેબ સાથે મારી યાદગાર તસવીર...
No comments:
Post a Comment