અમારા પરમ મિત્ર અને કોળી સમાજના યુવા આગેવાન.. જેવો સામાજિક,રાજકીય અને લોકપ્રશ્ન કોઈપણ કામ માટે હંમેશા તત્પર રહેનારા એવા સુખદેવભાઈ ડાભી ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.
જન્મદિવસના_શુભ_અવસર_પર આપશ્રીને તંદુરસ્તી, ઐશ્વર્ય કીર્તિ અને દિર્ધાયુની કામના સાથે આપ ...જીવનના દરેક ક્ષેત્રમાં ઊત્તરોતર પ્રગતિ પુરુષાર્થ અને સંબંધોના સેતુથી થતી રહે...અને ઈશ્વરની કૃપાની છત્રછાયાથી જીવનમાં આવતી દરેક પળો આનંદમય, મંગલમય, યશસ્વીમય બની રહે તેવી શુભેચ્છાઓ..
સુખદેવભાઈને શુભેચ્છા ....આપવા માટે
સુખદેવ ડાભી:+91 99984 32419
########################################################
No comments:
Post a Comment