અરિહંત શરણ
વાંકાનેર નિવાસી રંજનબેન કિશોરચંદ્ર શાહ ઉંમર વર્ષ 77 તે સ્વ.કિશોરચંદ્ર અમૃતલાલ શાહ ના ધર્મ પત્ની તેમજ અમિત શાહના માતુશ્રી અને શીતલબેન ના સાસુ તારીખ 7- 1- 2021 ના રોજ અરિહંત શરણ પામેલ છે.
ટેલિફોનિક બેસણું-
વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું
ટેલિફોનિક બેસણું તારીખ 9- 1- 2021શનિવાર ના રોજ
સમય સાંજે ૪ થી ૬ રાખેલ છે
વિજયભાઈ શાહ. 94295 66200
વીરુભાઈ શાહ. 93757 03755
અમિતભાઈ શાહ. 87806 31635
No comments:
Post a Comment