દુઃખદ અવસાન
લુણસરીયા નિવાસી હાલ વાંકાનેર પ્રતાપસિંહ મૂળરાજસિંહ ઝાલા (દૂધની ડેરીવાળા) તે રસિકસિંહજી મૂળરાજસિંહજી ઝાલાના નાના ભાઈ અને આદિત્યરાજસિંહ (INOX ceramic) ના પિતાશ્રી તથા અર્જુનસિંહજી , ગિરિરાજસિંહજી , તથા ગૌતમસિંહજી ના કાકાશ્રી અને નિકુલસિંહના સસરાનું દુઃખદ અવસાન થયું છે જેમની સ્મશાન યાત્રા આજે સવારે 9:30 વાગ્યે તેમનાં નિવાસ સ્થાન દિગ્વિજય નગર મેઈન રોડ વાંકાનેર થી નીકળશે.
No comments:
Post a Comment