શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલય ની વિદ્યાર્થીની પાટડીયા રિદ્ધિ કમલેશભાઈ (ધોરણ 12) ગુજરાત ગૌરવ દિન “કોરોના વોરિયર્સ” નિબંધ સ્પર્ધા માધ્યમિક વિભાગમાં સમગ્ર મોરબી જીલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે આ પ્રસંગે શાળાના આચાર્ય દર્શનાબેન જે જાની ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ પ્રમુખ શ્રી લલિતભાઈ મહેતા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વિદ્યાર્થી રિધ્ધી ને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે આ સ્પર્ધામાં તેમણે રૂપિયા 15000 નું પુરસ્કાર તાલીમ ભવન રાજકોટ ખાતેથી મળેલ છે તો આ પ્રસંગે શાળા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા પાઠવવામાં આવે છે. |
No comments:
Post a Comment