આમ તો બધી જ પૂનમ સુંદર હોય છે. પરંતુ શરદ પૂનમ ના ચંદ્ર ની વાત જ કંઈક અલગ છે. જે પુરાણોમાં એવું કહેવાય છે કે આ રાત ની સુંદર તા માણવા દેવતાઓ પણ ધરતી પર આવે છે. આજ થી વર્ષો પૂર્વ શ્રીજીમહારાજ મહારાજ નું ધામરૂપ અક્ષરબ્રહમ ગુણાતીતાનંદ સ્વામી નું પ્રાગટ્ય સૈરાષ્ટ્ર ના હાલાર પંથક ના ઞામ ભાદરા માં થયું
આજના દિને શત્ શત્ વંદન
No comments:
Post a Comment