Thursday, 20 February 2020
Saturday, 15 February 2020
Monday, 10 February 2020
Saturday, 1 February 2020
શ્રી વાંકાનેર ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા 10 મો સમૂહ લગ્નોત્સ્વ
વાંકાનેર તા. 1/2/2020ના રોજ વાંકાનેર ખાતે શ્રી વાંકાનેર ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા 10 મો સમૂહ લગ્નોત્સ્વમાં 53 યુગલો એ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ પ્રસંગે સમસ્ત ભરવાડ સમાજના ધર્મગુરુ પ.પૂ.ઘ.ધૂ.શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર ઘનશ્યામપુરીબાપુ-થરા એ વિશેષ હારજી આપી હતી આ તકે નવદંપતીઓને સમાજના કુરિવાજો અને દુષણોથી દૂર રહી શિક્ષિત થવાના આશિર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે વાંકાનેર યુવરાજ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા ,રાધવજીભાઈ ગડાર-મોરબી , હિરેનભાઈ પારેખ, મગનભાઈ વડાવિયા,વાંકાનેર ના યુવા ઉધોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલ, ભરવાડ સમાજના આગેવાન ગેલાભાઇ ડાભી, કાવાભાઇ ગોલતર, ડાયાભાઇ સરૈયા તથા સિદ્ધરાજભાઈ ડાંગર અને સામાજિક-ધાર્મિક-રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગને સફળ બંનાવવા હીરાભાઈ બાંભવા એ સમગ્ર દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તસ્વીર અહેવાલ / નવદીપ ભટ્ટી વાંકાનેર
Subscribe to:
Posts (Atom)